Duration 3:41

ઘઉંના પાકમાં ડુંડી નો સુકારો, wheat, ઘઉં નો સુકારો, ડુંડી નો રોગ, gehuwheat youtube youtubeshorts

1 595 watched
0
90
Published 22 Jan 2024

છેલ્લા લગભગ બે વર્ષથી ઘઉંના છોડમાં પાકતી અવસ્થાએ ડુંડી સુકાવા ના પ્રોબ્લેમ સામે આવી રહ્યા છે આજ સુધી કોઈ એવું નિરાકરણ આપણને મળ્યું નથી જેનાથી આ સમસ્યાનો આપણે હલ કરી શકીએ પરંતુ આનું નિરાકરણ કરવા માટે આપણે આ વિડીયો ના માધ્યમથી જે વેરાયટી વિશે જાણી રહ્યા છીએ તે વેરાઈટી નું જ વાવેતર કરશો તો કદાચ મને લાગે છે કે આનું નિરાકરણ આવી શકે અન્યથા આપણે ઘઉંનું વાવેતર કરવાનું ભૂલી જવું પડશે અને જો વાવેતર કરવાનું બંધ કરશો તો આપણે ભૂખે મરવાનો વારો આવશે જય હિન્દ #youtube #wheat #fertilizer #youtubeshorts #weeding #farming #wheater #irrigation #naturalfarming #pestiside #disease #spike #fungicides #gehu #ઘઉં #kisan

Category

Show more

Comments - 16